ઉ○ક્રિ○
વેટ
કામ કરવાનું મુલતવી રાખવું, ઊભા રહેવું, થોભવું, તૈયાર થાય ત્યાં સુધી તેને માટે રાહ કે વાટ જોવી, બનવાની રાહ જોવી, પ્રતીક્ષા કરવી, રાહ જોવી તે, વિલંબ, કોઈના આવવા સુધી (જમવાનું) મોકૂફ રાખવું, –ની સેવામાં રહેવું, પીરસવું, શત્રુની ભાળમાં હોવું તે, નાતાલ વખતે ગીતો કે ભજનો ગાતાં ગાતાં ઘેર ઘેર ફરનાર મંડળી
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | વેટ | કામ કરવાનું મુલતવી રાખવું, ઊભા રહેવું, થોભવું, તૈયાર થાય ત્યાં સુધી તેને માટે રાહ કે વાટ જોવી, બનવાની રાહ જોવી, પ્રતીક્ષા કરવી, રાહ જોવી તે, વિલંબ, કોઈના આવવા સુધી (જમવાનું) મોકૂફ રાખવું, –ની સેવામાં રહેવું, પીરસવું, શત્રુની ભાળમાં હોવું તે, નાતાલ વખતે ગીતો કે ભજનો ગાતાં ગાતાં ઘેર ઘેર ફરનાર મંડળી |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.