ઉ○ક્રિ○
વૉન્ડર
આમતેમ રઝળતા ફરવું, નિયત માર્ગ અથવા ઉદ્દિષ્ટ સ્થાન વિના ઠેકઠેકાણે જવું, રખડવું, ભટકવું, બેધ્યાન થવું, લવરી કરવી, વિચાર, વાણી, ઇ.માં અવ્યવસ્થિત, વિસંગત હોવું, સીધા માર્ગથી ચળવું, આડા ફંટાવું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | વૉન્ડર | આમતેમ રઝળતા ફરવું, નિયત માર્ગ અથવા ઉદ્દિષ્ટ સ્થાન વિના ઠેકઠેકાણે જવું, રખડવું, ભટકવું, બેધ્યાન થવું, લવરી કરવી, વિચાર, વાણી, ઇ.માં અવ્યવસ્થિત, વિસંગત હોવું, સીધા માર્ગથી ચળવું, આડા ફંટાવું |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં