ના○
વૉર્ડ
સંભાળ, રક્ષણ (કરવું તે), વાલી, રક્ષકપણું, વાલી કે કોર્ટની સંભાળ નીચેનું છોકરું, સગીર, ઇસ્પિતાળ ઇ.નો જુદો ઓરડો કે વિભાગ, શહેરનો વહીવટી વિભાગ ચૂંટણીની દૃષ્ટિથી પાડેલો, ચાવી ને તાળામાંના ખાંચા ને ઉપસી આવેલા ભાગો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વૉર્ડ | સંભાળ, રક્ષણ (કરવું તે), વાલી, રક્ષકપણું, વાલી કે કોર્ટની સંભાળ નીચેનું છોકરું, સગીર, ઇસ્પિતાળ ઇ.નો જુદો ઓરડો કે વિભાગ, શહેરનો વહીવટી વિભાગ ચૂંટણીની દૃષ્ટિથી પાડેલો, ચાવી ને તાળામાંના ખાંચા ને ઉપસી આવેલા ભાગો |
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં