વિ○
વૉર્મ
માફકસરનું ગરમ, ગરમ, હૂંફવાળું, (માણસ અંગે) કુદરતી તાપમાનવાળું, કસરત કે બાહ્ય ગરમીથી વધારેલા ચામડીના તાપમાનવાળું, (કપડાં અંગે) માણસને ગરમ રાખવાના કામનું, હાર્દિક, પ્રાણવાળું, જોમવાળું, વહાલસોયું, પ્રક્ષુબ્ધ, જુસ્સાવાળું, તપી ગયેલું, અતિ સંવેદનશીલ, (સ્વાગત ઇ. અંગે) હાર્દિક, મિત્રતાવાળું અથવા કટ્ટર શત્રુતાવાળું, (રંગ અંગે) ગરમાવાનો સૂચક, રાતા અથવા પીળા સાથે ભેળવેલો, (શિકારમાં ગંધ અંગે) તાજી અને તીવ્ર
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | વૉર્મ | માફકસરનું ગરમ, ગરમ, હૂંફવાળું, (માણસ અંગે) કુદરતી તાપમાનવાળું, કસરત કે બાહ્ય ગરમીથી વધારેલા ચામડીના તાપમાનવાળું, (કપડાં અંગે) માણસને ગરમ રાખવાના કામનું, હાર્દિક, પ્રાણવાળું, જોમવાળું, વહાલસોયું, પ્રક્ષુબ્ધ, જુસ્સાવાળું, તપી ગયેલું, અતિ સંવેદનશીલ, (સ્વાગત ઇ. અંગે) હાર્દિક, મિત્રતાવાળું અથવા કટ્ટર શત્રુતાવાળું, (રંગ અંગે) ગરમાવાનો સૂચક, રાતા અથવા પીળા સાથે ભેળવેલો, (શિકારમાં ગંધ અંગે) તાજી અને તીવ્ર |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં