wash

Type :

ઉ○ક્રિ○

Pronunciation :

વૉશ

Meaning :

પાણી ઇ. પ્રવાહીથી ધોવું, નાહવું, હાથપગ (અને મોઢું) ધોવું, કપડાં ધોવા, તાણી જવું, વહી જવું, ધોઈ કાઢવું, (કપડા, રંગ ઇ. અંગે) ધોવા છતાં રંગ ન ગુમાવવો કે ન બગડવો, શુદ્ધ કરવું, ભીનું કરવું, (પાણી અંગે) પાસે થઈને વહેવું, ઉપર અથડાવું, ઉપરથી જોરથી પસાર થવું, ઉછળીને સામે અથડાવું, સાથે લઈ જવું, સોના ઇ. માટે ધૂળ, રેતી, માટી ઇ. ધોવું, ઉપર પાણીમિશ્રિત રંગ ચોપડવો, ધોળવું, ધાતુનો આછો ઢોળ ચડાવવો, ચિકિત્સા અને તપાસમાંથી પાર ઊતરવું, વહાણ કે વિમાન પસાર થવાથી પાણી કે હવા હાલીને તેમાં આવતી ગતિ, ડુક્કરને ખવડાવામાં આવતો રસોડાનો એંઠવાડ, જખમ ઇ. ધોવા માટે દવા મિશ્રિત પાણી, પ્રવાહી, પાતળા રંગનો હાથ

No Type Pronunciation Meaning
1 ઉ○ક્રિ○ વૉશ

Related Proverbs :
Word Meaning
Wash your dirty linen at home પોતાની નબળાઈઓ ઘરમાં જ છૂપાવી રાખો
View All >>

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

GL Projects