વિ○
વેસ્ટ
વેરાન, ઉજ્જડ, વસ્તી વિનાનું, ખેડ્યા વિનાનું, ફાલતું, બિનજરૂરી, કચરો, છાંડેલું, ઉજ્જડ, વેરાન, ઉજ્જડ પ્રદેશ, સૂનકાર જગ્યા અથવા વિસ્તાર, વેરાન બનાવવું, ઉડાવી દેવું, ફાવે તેમ વાપરી નાખવું, ઘસી નાખવું, ઘસાઈ જવું, વપરાઈ જવું, નબળું પાડવું કે પડવું, ક્ષીણ થવું ખરાબો, ઉડાઉપણું, બગાડ, બગાડ કરવો તે, વાપર્યા પછી નકામી રહેલી વસ્તુ, કચરો, મશીન સાફ કરવા માટે વપરાતો સૂતર ઇ.નો કચરો
No | Type | Pronunciation | Meaning |
1 | વિ○ | વેસ્ટ | વેરાન, ઉજ્જડ, વસ્તી વિનાનું, ખેડ્યા વિનાનું, ફાલતું, બિનજરૂરી, કચરો, છાંડેલું, ઉજ્જડ, વેરાન, ઉજ્જડ પ્રદેશ, સૂનકાર જગ્યા અથવા વિસ્તાર, વેરાન બનાવવું, ઉડાવી દેવું, ફાવે તેમ વાપરી નાખવું, ઘસી નાખવું, ઘસાઈ જવું, વપરાઈ જવું, નબળું પાડવું કે પડવું, ક્ષીણ થવું ખરાબો, ઉડાઉપણું, બગાડ, બગાડ કરવો તે, વાપર્યા પછી નકામી રહેલી વસ્તુ, કચરો, મશીન સાફ કરવા માટે વપરાતો સૂતર ઇ.નો કચરો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.