ઉ○ક્રિ○
વેઅર
પહેરવું, પહેરેલું હોવું, શરીર કે તેના ભાગ પર ધારણ કરવું, પહેરીને કે વાપરીને ઘસી નાખવું, ઘસાઈ જવું, થકવી નાખવું, થાકી જવું, વપરાશમાં ટકવું કે ચાલવું, (સમય અંગે) કંટાળો આવે એવી રીતે પસાર થવું, પહેરાવું તે, પહેરવાનાં કપડાં, ફૅશનબલ અથવા યોગ્ય પહેરવેશ, પોશાક, ઘાસોટી, ઘસારો, ટકાઉપણું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ઉ○ક્રિ○ | વેઅર | પહેરવું, પહેરેલું હોવું, શરીર કે તેના ભાગ પર ધારણ કરવું, પહેરીને કે વાપરીને ઘસી નાખવું, ઘસાઈ જવું, થકવી નાખવું, થાકી જવું, વપરાશમાં ટકવું કે ચાલવું, (સમય અંગે) કંટાળો આવે એવી રીતે પસાર થવું, પહેરાવું તે, પહેરવાનાં કપડાં, ફૅશનબલ અથવા યોગ્ય પહેરવેશ, પોશાક, ઘાસોટી, ઘસારો, ટકાઉપણું |
| 2 | ઉ○ક્રિ○ | વેઅર | (વહાણને) વાળવું, (વહાણે) વળવું, નદીના વહેણ આડો બંધ |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.