ના○
વિસલ
સિસોટીનો કે સિસોટીના જેવો તીણો અવાજ, સિસોટી, સિટી, પક્ષી, પવન, અસ્ત્ર ઇ.નો અવાજ, વાંસળીનો અવાજ, વાંસળી, સિસોટી વગાડવી, મોં વડે સિસોટી બોલાવવી, સિટી વગાડીને બોલવવું, સિટી વગાડીને સૂચના આપવી, સિટી વગાડીને રવાના કરવું, સિટી વગાડીને વિસર્જન કરવું
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વિસલ | સિસોટીનો કે સિસોટીના જેવો તીણો અવાજ, સિસોટી, સિટી, પક્ષી, પવન, અસ્ત્ર ઇ.નો અવાજ, વાંસળીનો અવાજ, વાંસળી, સિસોટી વગાડવી, મોં વડે સિસોટી બોલાવવી, સિટી વગાડીને બોલવવું, સિટી વગાડીને સૂચના આપવી, સિટી વગાડીને રવાના કરવું, સિટી વગાડીને વિસર્જન કરવું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં