ના○
વિન્ડ
પવન, વાયુ, પવન કે હવાથી લઈ જવાતી ગંધ (કશાકની હસ્તીની સૂચક), પવનનો કૃત્રિમ પ્રવાહ, સુષિર વાદ્ય વગાડવા માટે, આવી રીતે વાપરવાની કે વાપરેલી હવા, પેટમાં થતો વાયુ, વાત, બાદી, શ્રમ કે બોલવા માટે જોઈતો શ્વાસ, દમ, (વેગથી વહેતી) પવનની લહેર, ઝપાટો, કશી મુશ્કેલી વિના શ્વાસોચ્છ્વાસ કરવાની શક્તિ, પવન તરફની બાજુ, ખાલી શબ્દો, ગપ્પાં, વૃંદવાદનનાં સુષિર વાજિંત્રો, છાતીના મધ્ય નીચેની જગ્યા જ્યાં આઘાત થતા શ્વાસ થોડા વખત માટે બંધ પડે છે, ગુમાન, અહંકાર, ઘમંડ
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વિન્ડ | પવન, વાયુ, પવન કે હવાથી લઈ જવાતી ગંધ (કશાકની હસ્તીની સૂચક), પવનનો કૃત્રિમ પ્રવાહ, સુષિર વાદ્ય વગાડવા માટે, આવી રીતે વાપરવાની કે વાપરેલી હવા, પેટમાં થતો વાયુ, વાત, બાદી, શ્રમ કે બોલવા માટે જોઈતો શ્વાસ, દમ, (વેગથી વહેતી) પવનની લહેર, ઝપાટો, કશી મુશ્કેલી વિના શ્વાસોચ્છ્વાસ કરવાની શક્તિ, પવન તરફની બાજુ, ખાલી શબ્દો, ગપ્પાં, વૃંદવાદનનાં સુષિર વાજિંત્રો, છાતીના મધ્ય નીચેની જગ્યા જ્યાં આઘાત થતા શ્વાસ થોડા વખત માટે બંધ પડે છે, ગુમાન, અહંકાર, ઘમંડ |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.