ઉ○ક્રિ○
વાઇન્ડ (૨)
ગોળ ગોળ વળાંક લેતાં જવું, વળતાં વળતાં જવું, સર્પાકારે જવું, સર્પાકારે ખસવું, ગૂંચળું વળવું, વીંટાવું, લપેટાવું, કશાકની આસપાસ વીંટવું, ડુમક્લાસવતી ખેંચવું અથવા ઉપર ચડાવવું, ઘડિયાળને ચાવી આપવી, રણશિંગું ઇ. વગાડવું
No | Type | Pronunciation | Meaning |
1 | ઉ○ક્રિ○ | વાઇન્ડ (૨) | ગોળ ગોળ વળાંક લેતાં જવું, વળતાં વળતાં જવું, સર્પાકારે જવું, સર્પાકારે ખસવું, ગૂંચળું વળવું, વીંટાવું, લપેટાવું, કશાકની આસપાસ વીંટવું, ડુમક્લાસવતી ખેંચવું અથવા ઉપર ચડાવવું, ઘડિયાળને ચાવી આપવી, રણશિંગું ઇ. વગાડવું |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.