ના○, ક્રિ○
વર્ડ
શબ્દ, બોલ, વચન, કમ્પ્યૂટરમાં ભરવાની માહિતી(ના એક્સ્પ્રેશન)નો એકમ, કરવું નહિ પણ એકલું બોલવું તે, કહેલી વસ્તુ, કથન, વાત, સંભાષણ, ગીતનો પાઠ કે શબ્દો, નટની ભૂમિકા, ઝઘડો, બોલાચાલી, સંદેશો, સમાચાર, હુકમ, આજ્ઞા, ઓળખાણનો શબ્દ, મુદ્રાલેખ, પોતાનું વચન, ખાતરી, શબ્દબદ્ધ કરવું, અમુક રીતે શબ્દોમાં મૂકવું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○, ક્રિ○ | વર્ડ | શબ્દ, બોલ, વચન, કમ્પ્યૂટરમાં ભરવાની માહિતી(ના એક્સ્પ્રેશન)નો એકમ, કરવું નહિ પણ એકલું બોલવું તે, કહેલી વસ્તુ, કથન, વાત, સંભાષણ, ગીતનો પાઠ કે શબ્દો, નટની ભૂમિકા, ઝઘડો, બોલાચાલી, સંદેશો, સમાચાર, હુકમ, આજ્ઞા, ઓળખાણનો શબ્દ, મુદ્રાલેખ, પોતાનું વચન, ખાતરી, શબ્દબદ્ધ કરવું, અમુક રીતે શબ્દોમાં મૂકવું |
| Word | Meaning |
| Words pay no debts | શબ્દથી દેવું ન ચૂકવાય |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં