ના○
વર્કિંગ
કામ કરવાની રીત, કાર્ય, પ્રક્રિયા, ચાલુ ખાણ, ખાણ કે બોગદા બનાવવામાં કરેલું ખોદકામ, કામ કરતું, કામનું, કામમાં, કામ માટેનું, કામમાં ખેંચેલું, કામમાં રોકાયેલું
| No | Type | Pronunciation | Meaning |
| 1 | ના○ | વર્કિંગ | કામ કરવાની રીત, કાર્ય, પ્રક્રિયા, ચાલુ ખાણ, ખાણ કે બોગદા બનાવવામાં કરેલું ખોદકામ, કામ કરતું, કામનું, કામમાં, કામ માટેનું, કામમાં ખેંચેલું, કામમાં રોકાયેલું |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં