ના○
વર્લ્ડ
વિશ્વ, અખિલસૃષ્ટિ, પૃથ્વી અથવા તેના જેવો બીજો કોઈ આકાશી પદાર્થ, સંસાર, દુનિયા, જગત, સમગ્ર માનવજીવન, દુનિયાદારી, સંસાર, સામાન્ય અથવા પ્રતિષ્ઠિત લોકો, તેમના રીતરિવાજો અથવા વિચારો, કોઈ વિશિષ્ટ વર્ગ કે કાર્યપ્રદેશની કે તેને લગતી બધી વસ્તુઓ, ભારે મોટો જથ્થો, ડુંગર, પૃથ્વી પરના બધા લોકો
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વર્લ્ડ | વિશ્વ, અખિલસૃષ્ટિ, પૃથ્વી અથવા તેના જેવો બીજો કોઈ આકાશી પદાર્થ, સંસાર, દુનિયા, જગત, સમગ્ર માનવજીવન, દુનિયાદારી, સંસાર, સામાન્ય અથવા પ્રતિષ્ઠિત લોકો, તેમના રીતરિવાજો અથવા વિચારો, કોઈ વિશિષ્ટ વર્ગ કે કાર્યપ્રદેશની કે તેને લગતી બધી વસ્તુઓ, ભારે મોટો જથ્થો, ડુંગર, પૃથ્વી પરના બધા લોકો |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.