ના○
વર્મ
કીડો, જંતુ, હાથપગ વિનાનો પેટે ચાલનાર, કૃમિ, કરમ, અળસિયું, ઇયળ, ગંદો, પામર, તિરસ્કૃત માણસ, સ્ક્રૂ કે પેચનો આંટો, દાંતાવાળા ચક્રના દાંતા સાથે જોડાયેલા આંટાવાળો પેચ, પેટે ચાલીને અથવા વાંકાચૂંકા વળીને ખસવું કે આગળ વધવું, ધીમે ધીમે કોઈની મરજી સંપાદન કરવી, ધીમે ધીમે અને છાનામાના માર્ગ કાઢવો, યુક્તિપ્રયુક્તિથી કોઈની ખાનગી વાત તેની પાસે કઢાવવી
No | Type | Pronunciation | Meaning |
1 | ના○ | વર્મ | કીડો, જંતુ, હાથપગ વિનાનો પેટે ચાલનાર, કૃમિ, કરમ, અળસિયું, ઇયળ, ગંદો, પામર, તિરસ્કૃત માણસ, સ્ક્રૂ કે પેચનો આંટો, દાંતાવાળા ચક્રના દાંતા સાથે જોડાયેલા આંટાવાળો પેચ, પેટે ચાલીને અથવા વાંકાચૂંકા વળીને ખસવું કે આગળ વધવું, ધીમે ધીમે કોઈની મરજી સંપાદન કરવી, ધીમે ધીમે અને છાનામાના માર્ગ કાઢવો, યુક્તિપ્રયુક્તિથી કોઈની ખાનગી વાત તેની પાસે કઢાવવી |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.