Word | Meaning |
કડવી વેલના બધા કડવા | As the tree is, so is the fruit |
કડવું ઓસડ મા જ પાય | Only a well wisher gives an unsavory advice |
કડવું ઔષધ મા જ પાય | Bitter pills may have better effect |
કથા સાંભળી ફૂટ્યા કાન તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન | Black stones will never turn white |
કપટ ત્યાં ચપટ | Evil to him, who evil thinks |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.