Word | Meaning |
દગો કોઈનો સગો નહિ | Frost and fraud both end in evil |
દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે | Everyone to his trade |
દરદ કરતાં ઇલાજ ભારે | A remedy worse than the disease |
દરની માટી દરમાં જ સમાય | Evolution equals in volution |
દરિયામાં રહેવું અને મગર સાથે વેર શા માટે? | It is hard to live in Rome and fight with the pope |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.