Word | Meaning |
સંઘરેલો સાપ પણ કામનો | Keep a thing for seven years and you will find a use for it |
સંતોષી નર સદા સુખી | Beggars can’t be choosers (2) Beggars mustn’t be choosers (3) Never looks a gift horse in the mouth (4) Half a loaf is better than nothing (5) He that grasps at too much holds nothing fast (6) A bird in the hand is worth two in the bush |
સંનિષ્ઠ સેવા એ સત્તાનો પાયો છે | Power comes from sincere service |
સંપ ત્યાં જંપ | Union is strength |
સંપ ત્યાં સહકાર | United we stand, divided we fall |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ