Proverb | Meaning |
સંઘરેલો સાપ પણ કામનો | Keep a thing for seven years and you will find a use for it |
સંતોષી નર સદા સુખી | Beggars can’t be choosers (2) Beggars mustn’t be choosers (3) Never looks a gift horse in the mouth (4) Half a loaf is better than nothing (5) He that grasps at too much holds nothing fast (6) A bird in the hand is worth two in the bush |
સંનિષ્ઠ સેવા એ સત્તાનો પાયો છે | Power comes from sincere service |
સંપ ત્યાં જંપ | Union is strength |
સંપ ત્યાં સહકાર | United we stand, divided we fall |
સંસાર અસાર છે અને સુકીર્તિ અમર છે | pleasure is precarious and virtue is immortal |
સતી શાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ | Cattle do not die from crow’s cursing |
સત્તા આગળ બધું જ પ્રાપ્ત થઈ શકે | An ass, loaded with gold Climbs to the top of the castle |
સત્તા શાણપણની જન્મદાત્રી છે | Power comes from sincere service |
સત્ય સદ્ગુણનો આત્મા છે | Sincerity is the soul of virtue |
સત્યનો બેલી પરમેશ્વર | Truth has always a fast bottom |
સદ્ગુણ વેચી શ્રીમંત ન થાઓ | Sell not virtue to purchase wealth |
સદ્ગુણી નર સદા સુખી | Virtue alone is happiness |
સબસે બડી ચુપ | Few offend by silence but a prattling tongue is always troublesome |
સબસે ભલી ચુપ | Silence is the best virtue |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.