સબૂરીનાં ફળ મીઠાં

Proverb Meaning
સબૂરીનાં ફળ મીઠાં Patience is bitter but its fruits are sweet
સમય અને ભરતીનાં પાણી કોઈની રાહ જોવા થોભતાં નથી Time and tide wait for none
સમય બડા બલવાન, નહીં મનુષ્ય બળવાન Time is the greatest healer
સમય વર્તે સાવધાન Better late than never
સમય સાચવે તેને ઈશ્વર સાચવે A stitch in time saves nine
સમય સોનું છે Delay is dangerous
સમયનાં ગીત સમયે ગવાય Everything has its time (season)
સમયને પાંખો છે Time flies
સમર સરી જતી રેતી જેવો, તક ઝડપી લો Gather you rosebuds, while you may
સમુદ્ર તરીને ખાબોચિયામાં ડૂબવું To swallow a whole ox and be choked with a tail
સહુની તે વહુની We are all in the same boat
સાચો જન સૂખે સૂએ Sweet are the slumbers of the virtue
સાઠી બુદ્ધિ નાઠી Old age is a second childhood
સાત સાંધે ને તેર તૂટે The more I try, the further I am off
સાપના પગ સાપ જાણે Set a thief a catch a thief

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

,

મે , 2024

સોમવાર

6

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects