સો ગળણે ગળીએ તો એક વાત નીકળે

Proverb Meaning
સો ગળણે ગળીએ તો એક વાત નીકળે Silence is golden, speech is silver
સો ચૂહે મારકે બિલ્લી હજ કરને ચલી Charity covers a multitude
સો દહાડા સાસુના અને એક દહાડો વહુનો Every man has his hour
સો દહાડા સાસુના, એક દિવસ વહુનો Every dog has his its day
સો દુ:ખોમાં એક દિવસ સુખનો પણ હોય Even a worm will turn
સો મણ તેલે અંધારું It is dark under the lamp
સો સૌનાં ગીત ગાય Every cook praises his own broth
સોગન ખાય તે સદાય જુઠ્ઠો People swear because their words are worthless
સોડે પ્રમાણે પીછોડી લેવી Cut your coat, according to your cloth
સોનાની થાળીમાં લોઢાની મેખ You spoil a good fish with an ill sauce
સોનાની રતિનું મૂલ્ય, પણ કર્મની રતિનું મૂલ્ય નહિ Nobody can evaluate what a man may accomplish
સોનાનું તીર ફાવે ત્યાં વિનાશ કરી શકે A golden dart kills where it pleases
સોનું જોઈ કસી અને માણસને જોઈ વસી Judge not of men, or things at first sight
સોનું જોઈએ કસી, માણસ જોઈએ વસી Appearances are deceptive
સોનું દેખી મુનિવર ચળે An open door may tempt a saint (2) Gold is the dust that blinds all eyes

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

,

મે , 2024

19

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects