સોનું મૂકી પિત્તળમાં કોણ હાથ નાંખે?

Proverb Meaning
સોનું મૂકી પિત્તળમાં કોણ હાથ નાંખે? If you can kiss the mistress, never kiss the maid
સોબત તેવી અસર Man is known by the company he keeps (2) A man is influenced by the company be keeps
સોમાં પૂરો પણ એકમાં નહીં પૂરો Jack of all trades but master of none
સૌ પોતપોતાનું નસીબ લઈ જન્મે છે God never sends mouths, but he sends meat
સ્ત્રીચરિત્ર ને રોતાં બાળ, તેનાં કોઈ ન પામે પાર Woman’s doings are as deep as water (2) Ladies doings are as deep as well
સ્વાર્થ કોઈનો સગો નહિ Hold a true friend with both your hands

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

Social Presence

,

મે , 2024

મંગળવાર

7

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Other Alliances

GL Projects