| Word | Meaning |
| ચા કરતાં કીટલી ગરમ | A little pot is soon hot |
| ચાંદ સુધી ચાંદણું ને રાત અંધારી ઘોર | Life is a chequered scene |
| ચાકર એવા ઠાકર | Like servant, like master |
| ચાડિયાથી સો ગાઉ દૂર | Suspect a tale – bearer and trust him not |
| ચાર દિનની ચાંદની ફિર અંધેરી રાત | A new broom sweeps clean |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ