Word | Meaning |
થૂંકીને ચાટવું | Give a thing and take again and you shall ride in hell’s wain |
થોડાં સા મીઠાં | Plain dealing is a jewel |
થોડાબોલો થાંભલો કોરે | Beware of a silent dog and still water |
થોડાસા ખાના ઔર બડેસે રહેના | Bread at pleasure, drink by measure |
થોડું બોલે તો જીતે, બહુ બોલે તો વલે થાય અથવા ગોદા ખાય | Speech is silver but silence is gold |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં