Word | Meaning |
મન કહે હું માળવા જાઉં અને કરમ કહે કોઠામાં પેસું | will without wealth is useless |
મન મૂંડ્યા વિના માથું મૂડ્યું શા કામનું? | A cowl does not make a monk |
મન હોય તો માળવે જવાય | When the will is ready the feet are light (2) Where there is a will, there is a way |
મનમાં જ પરણ્યાં ને મનમાં જ રાંડ્યાં | Under my cloak, I will kill a king |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.