| Word | Meaning |
| સંઘરેલો સાપ પણ કામનો | Keep a thing for seven years and you will find a use for it |
| સંતોષી નર સદા સુખી | Beggars can’t be choosers (2) Beggars mustn’t be choosers (3) Never looks a gift horse in the mouth (4) Half a loaf is better than nothing (5) He that grasps at too much holds nothing fast (6) A bird in the hand is worth two in the bush |
| સંનિષ્ઠ સેવા એ સત્તાનો પાયો છે | Power comes from sincere service |
| સંપ ત્યાં જંપ | Union is strength |
| સંપ ત્યાં સહકાર | United we stand, divided we fall |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.