પું○
લિપિમાં વર્ણની જમણી બાજુ ‘આ’ને બદલે વપરાતી પાણ (બ્રાહ્મી લિપિમાં વર્ણ પછી એના ડાબે ઉપરને ખૂણે કાનને સ્થાને એ નાની રેખા આવતી તેનો વિકાસ). (૨) કાંઠો, વાસણની કિનારી. (૩) પતંગનો બંધાતો દોરો
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.