स्त्री.
એ નામની બ્રાહ્મી વર્ગની દવામાં ઉપયોગી એક વનસ્પતિ. ભીંતગીલોડી. તે વેલાની જેમ દીવાલ કે નદીવોંકળાના ખડક ઉપર અદ્ધર લટકતી કે પથરાયેલ હોય છે. તેનાં પાન જુદા જુદા આકારનાં નાનાં હોય છે. તેમાં પીળા રંગનાં ફૂલ થાય છે. તેનાં પાન વાટી ગડગૂમડાં ઉપર ચોપડાય છે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.