ખોજા

વ્યાકરણ :

पुं. ब. व.

વ્યુત્પત્તિ :

અર્થ :

હિંદુમાંથી મુસલમાન બનેલી એક જાત. આ જાત ઉત્તરમાં પંજાબમાંથી આવી. ત્યાંથી કચ્છ થઈ કાઠિયાવાડમાં આવી. અને પછી ગુજરાતમાં અને ત્યાંથી દક્ષિણ હિંદુસ્તાનમાં ગઈ. ખોજાઓ મૂળ હિંદુઓ હતા. તેમાંના કેટલાક આગાખાનને માને છે અને કેટલાક હિંદુ ધર્મ પણ પાળે છે.

Showing Results from :
Other Results :

Interactive Games

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Latest Ebook

Recent Blog

GL Projects