ગીતા

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

મહાભારતના ભીષ્મપર્વના ભગવદ્ગીતા પેટાપર્વમાં અ. ૨૩થી ૪૦માં આવતી ૧૮ અધ્યાયોની ‘ભગવદ્ગીતા’ (ભગવાન શ્રીકૃષ્ણે ઉપનિષદ સ્વરૂપની ગાયેલી માનીને). (સંજ્ઞા.) (૨) એ પ્રકારની બીજી સંવાદાત્મક પૌરાણિક સં. તે તે રચના (‘રામગીતા’, શિવગીતા’ વગેરે). (૩) ગુજરાતીમાંની પણ એવી તે તે રચના (‘અખેગીતા’, ‘ગોપાલગીતા’ વગેરે)

Showing Results from :
Other Results :

Interactive Games

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

GL Projects