પું○, સ્ત્રી○
મધ્ય એશિયાના જ્યૉર્જિયા કે કુર્દિસ્તાનમાંથી ઇ.સ.ની ૪થી ૫મી સદીમાં આવેલી પશુચારક જાતિ. (સંજ્ઞા.) (૨) વિ○ ગુજર પ્રજાને લગતું
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.