न.
ગુજરાતી લખાણ છાપવાનું ઠેકાણું. હિંદુસ્તાનમાં સૌથી પહેલું ગુજરાતી છાપખાનું પ્રખ્યાત મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ કેટલીકે મહેનત તથા કોશિશથી પોતે પોતાના હાથે જ ટાઇપ, મોલ્ડ વગેરે અસબાબ બનાવી ઇ. સ. ૧૮૧૨માં ઉઘાડ્યું હતું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ