પું○
ખરીદ કરેલો નોકર. (૨) (લા.) કશો બદલો લીધા વિના કામ કરતો પેટવડિયો નોકર. (૩) પરવશ માણસ. (૪) શેતરંજ, પત્તાં વગેરેની રમતમાં એક પ્યાદું અને પત્તું
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં