स्त्री.
( સંગીત ) સિતારના ત્રણ બોલોને લઘુ, ગુરુ, પ્લુત, દ્રુત, અનુદ્રુત ઇત્યાદિ પ્રમાણમાં આડાઅવળી ત્વરાથી અમુક તાલના નિયમમાં લાવવાથી થતી બીજ. આ બાજમાં લયદ્રુત રાખવી પડે છે, તેથી હાથની તૈયારી હોય તો જ આ બાજ વાગી શકે છે. તેના બોલ; દા દડદડ દાદા દડ દાદ્રા ડાદા દડદડદડ દાડ દાડદા. આને પૂરબી બાજ કે ફિરોખાની બાજ પણ કહે છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં