વિ○
દીપાવનારું. (૨) ઉત્તેજક, સતેજ કરનારું. (૩) પું○ બત્તી. (૪) (લા.) કુળદીપક, કુળને યશ અપાવનાર પુત્ર. (૫) એ નામનો એક અર્થાલંકાર. (કાવ્ય.) (૬) છ મુખ્ય રાગોમાંનો એક રાગ. (સંગીત.) (૭) ન○ એ નામનું એક વૃક્ષ. (૮) દીવાઓનું ઝુંમર
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.