पुं.
( સંગીત ) એક ચતસ્ત્રજાતિ ૨૮ માત્રાનો તાલ. તેનાં તાલસ્થાન ૧, ૩, ૫, ૯, ૧૩, ૨૧ માત્રા ઉપર હોય છે. તેના કોટડીના બોલઃ ધા૧ કિટસમ૨ ધા ધિગન ધિન્ના૩ ધુમકિટ ધા૪ કિટ ધા ધિગન ધિન્ના૫ ધુમકિટ તાકિટ૦ તતકિટ ધિન્ના૬ ધુમકિટ તાકિટ તતકિટ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ