વિ○
બે વાર જન્મ પામેલું. (૨) ન○ પક્ષી (ઇંડારૂપે જન્મ્યા પછી ઇંડામાંથી જન્મતું હોવાને કારણે). (૩) પું○ દાંત (દૂધિયા દાંત પડ્યા પછી ફરી આવતા હોઈ). (૪) બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય (માતાને પેટે જન્મ્યા પછી જનોઈના સંસ્કારથી ધર્મકર્મની યોગ્યતા મળતી હોઈ). (૫) (પછી રૂઢિથી) બ્રાહ્મણ (માત્ર)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં