વિ○
બે વાર જન્મ પામેલું. (૨) ન○ પક્ષી (ઇંડારૂપે જન્મ્યા પછી ઇંડામાંથી જન્મતું હોવાને કારણે). (૩) પું○ દાંત (દૂધિયા દાંત પડ્યા પછી ફરી આવતા હોઈ). (૪) બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય (માતાને પેટે જન્મ્યા પછી જનોઈના સંસ્કારથી ધર્મકર્મની યોગ્યતા મળતી હોઈ). (૫) (પછી રૂઢિથી) બ્રાહ્મણ (માત્ર). (૬) દેડકો
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.