વિ○
પ્રેરણા કરનાર, પુરસ્કર્તા, પુરસ્કારક, ‘મોટિવેટર,’ ‘સ્પોન્સર,’ ‘પ્રોમ્પ્ટર.’ (ન○ભો○) (૨) પું○ પ્રયોજકનો અર્થ આપનારો ક્રિયાનો એક પ્રક્રિયાભેદ, પ્રેરકભેદ, ‘કૉઝલ’. (વ્યા.)
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.