पुं.
[ સં. ]
( વ્યાકરણ ) પ્રયોજ્ય ભેદ; ક્રિયાપદના જે રૂપથી પ્રેરણાનો ભાવ દર્શાવાય છે તે રૂપ; ક્રિયાપદનો એક ભેદ. તેમાં પોતે કાંઈ કાર્ય ન કરતાં બીજા પાસે કરવવું એવો અર્થ થાય છે. જેમકે, લખાવવું, બેસાડવું.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.