વિ○
બેઉ બાજુના દબાણને ઝીલી લે તેવું (‘બફર રાજ્ય.’) (૨) ખૂટી પડતાં કામ લાગે તેવું (‘બફર સ્ટૉક’). (૩) ન○ રેલવેના બે ડબ્બાઓને જોડનારો તે તે ખૂંટો (સ્પ્રિંગવાળો)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.