ન○
આકાર, દેખાવ, મૂર્તતા, સ્વરૂપ, ‘ફૉર્મ.’ (૨) કોઈ પણ દૃશ્ય પદાર્થ. (૩) જાતિ, પ્રકાર. (૪) સૌંદર્ય, શોભા, કાંતિ. (૫) ક્રિયાના અને નામ, વિશેષણ, સર્વનામ વગેરેના પ્રત્યય લાગી તૈયાર થયેલું શબ્દનું માળખું, ‘મોર્ફીમ.’ (વ્યા.) (૬) દૃશ્ય નાટ્ય. (નાટ્ય.) (૭) સમાસને અંતે એકાત્મક અર્થનું વિશેષણ. (જેમકે ‘ગદ્યરૂપ’, ‘પદ્યરૂપ’, ‘નાટ્યરૂપ’ વગેરે)
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.