ન○
એકને અન્ય વસ્તુ વગેરેનું સીધું વાચિક રૂપ આપવામાં આવે તેવો કાવ્યનો એક અર્થાલંકાર, ‘મેટાફૉર’ (ન○લા○). (કાવ્ય.) (૨) દૃશ્ય નાટ્ય. (નાટ્ય.) (૩) પું○ કાવ્યપ્રકાર, ‘ઍલેગરી’ (ર○મ○). (૪) સંગીતનો એક તાલ. (સંગીત.) (૫) ‘રેડિયો ફીચર.’ (૬) પું○ રૂપિયો (ખાસ કરીને ચાંદીનો સિક્કો)
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.