પું○
કર્મફળ ભોગવવા માટે મનાયેલ સમગ્ર બ્રહ્માંડમાંની અનેક દુનિયાઓમાંની તે તે દુનિયા (ભૂર્લોક, ભુવર્લોક અને સ્વર્લોક; ઉપરાંત મહર્લોક, જનોલોક, તપોલોક, સત્યલોક; વળી પિતૃલોક વગેરે પણ.) (૨) જનતા, જનસમૂહ. (૩) જનતાનો તે તે પેટા વર્ગ. (૪) વ્યક્તિનો સમૂહ. (૫) પું○, ન○ ઉજળિયાત સિવાયની કાટિયાવર્ણની ગામડાંઓમાં રહેતી સર્વ સામાન્ય પ્રજા, લોકવર્ણ, લોકાઈ વર્ણ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.