પું○
વૃષ, ઋષભ, (જુવાન હોય તો) આખલો, ગોધો, ગોધલો, (ખસી ન કરેલો હોય તો) ખૂંટ, ખૂંટિયો, સાંઢ, (બાકી સર્વસામાન્ય) બળદ, બળદિયો, (પોઠ ઉપાડનારો) પોઠિયો (એ શિવમંદિરમાંનો ‘નંદી’ પણ). (૨) કૃષ્ણના સમયનો એક અસુર. (સંજ્ઞા.) (૩) સ્ત્રી○ બાર રાશિઓમાંની બીજી આકાશી રાશિ, વરખ રાશિ. (જ્યો.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.