पुं.
આઠ પ્રકારના મલ્લો માંહેનો એક મલ્લ. વૃષભની પેઠે જે શક્તિવાન હોઈ પોતાના બળમાં જ નિમગ્ન રહી ૪૦ વર્ષ સુધી જે મજબૂત રહે, જેનું શરીર જાડું હોય, ચલનશક્તિએ સારો હોય, જે સ્થિર પગવાળો અને ઘણો ભાર ઉપાડી શકતો હોય તે વૃષભ મલ્લ કહેવાય છે. તે મલ્લ લડવામાં શૂરો, પગ મૂકવામાં પાછો હઠે નહિ અને થાકને જીતી શકે તેવો હોય છે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.