પું○
કાર્ય, કારણરૂપે ન હોવાપણું. (૨) પોતાના ગુણધર્મને પ્રતિકૂળ થવું એ. (૩) સ્વીકારેલા નિયમનો વિરોધ. (૪) કર્તવ્યભ્રષ્ટતા. (૫) નિંદિત આચાર. (૬) પર સ્ત્રીપુરુષનો આડો વ્યવહાર, છિનાળું. (૭) નિયત સાહચર્યનો અભાવ. (તર્ક.)
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.