न.
[ સં. ]
( વેદાંત ) શ્રવણ, મનન, નિદિધ્યાસન અને સાક્ષાત્કાર એ ચારનો સમૂહ. શાસ્ત્રાદિને શાંતિથી સાંભળવું તે શ્રવણ, સાંભળેલનો એકાંતમાં બેસીને વિચાર કરવો તે મનન, સમાધિસ્થ થઈને શ્રવણ તથા મનનની બાબતને સમજવી તે નિદિધ્યાસન અને પદાર્થના જેવા રૂપ, ગુણ અને સ્વભાવ હોય તેવાં જ બરાબર જાણી લેવાં તે સાક્ષાત્કાર.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.