શ્રુતિ

વ્યાકરણ :

સ્ત્રી○

વ્યુત્પત્તિ :

અર્થ :

સાંભળવાની ક્રિયા. (૨) કર્ણેંદ્રિય, શ્રવણ, કાન. (૩) ધ્વનિ, અવાજ. (૪) સાત સ્વરોની બાવીસે પેટાપ્રકૃતિમાંની તે તે પ્રત્યેક પ્રકૃતિ. (સંગીત.) (૫) કિંવદંતી, લોકવાયકા. (૬) વૈદિક સંહિતા બ્રાહ્મણો, આરણ્યકો, ઉપનિષદોનું ઋષિઓએ સમાધિ દ્વારા મેળવેલું મનાતું અને ગુરુશિષ્યપરંપરામાં કર્ણોપકર્ણ ઊતરી આવેલું સમગ્ર વૈદિક સાહિત્ય. (૭) વૈદિક સાહિત્યનું તે તે વાકય

Showing Results from :
Other Results :

Interactive Games

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects