પું○
લોકોનો સમૂહ, સમુદાય. (૨) એક ધ્યેયને માટે સ્થપાયેલ કે ચાલુ સમુદાય. (૩) યાત્રાળુઓનો નીકળતો સમુદાય. (૪) ભિન્ન ભિન્ન રાજ્યો કે રાષ્ટ્રોનો સ્થપાયેલા સમૂહ. (૫) ભારતમાં સ્થપાયેલો ‘રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ.’ (સંજ્ઞા.) (૬) ‘જનસંઘ’ નામનો રાષ્ટ્રિય કક્ષાનો પ્રજાપક્ષ. (સંજ્ઞા.)
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.