સંઘયાદી

વ્યાકરણ :

स्त्री.

વ્યુત્પત્તિ :

અર્થ :

સંઘને લગતી યાદી. હિંદની સંઘયાદીની અંદર નવા બંધારણને ધોરણે ૯૭ કલમોનો સમાવેશ થાય છે. તેમાં દર્શાવેલી કોઇ પણ બાબત અંગ કાયદો ઘડવાની પાર્લંમંટને વિશેષ સત્તા છે. સંઘયાદીમાં મુખ્યત્વે; રેલવે; યુદ્ધ અને શાંતિ, સંધિ અને કરાર, આંતરરાષ્ટ્રીયકરાર, સંયુક્તસાથીસંસ્થા, વહાણવટું, એલચીખાતું, પરદેશખાતું, ચલણસિક્કા, પરદેશી હુંડિયામણ, વિમાનમાર્ગો, શસ્ત્રો અને દારૂગોળો, બેંકીગ, તાર ટપાલ અને ટેલિફોન, બંદરો, જકાત, તેલનાં ક્ષેત્રો, અણુશક્તિ, નૌકાદળ, ભૂમિદળ અને હવાઈ દળનો સમાવેશ થાય છે.

Showing Results from :
Other Results :

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects